GIR SOMNATHGIR SOMNATH

સોમનાથના ધારાસભ્યને કોર્ટે સંભળાવી 6 માસની સખ્ત સજા

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. માળિયા હાટીના કોર્ટે તેમને 2010ના મારામારી કેસમાં દોષિત જાહેર કર્યાં છે. કોર્ટે વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોને 6 મહિનાની સજા ફટકારી છે. માળિયા કોર્ટમાં આ અંગેનો કેસ ચાલી રહ્યો હતો. 2010માં સાંસદ રાજેશ ચુડાસમાના નિકટના મનાતા મિત વૈદ્ય પર ધારાસભ્ય વિમલ ચુડાસમા તથા તેમના અન્ય બે વ્યક્તિઓ દ્વારા હુમલો કરાવાનો કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં વિમલ ચુડાસમાને આરોપી દર્શાવાયા હતાં.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!