BHARUCHBHARUCH CITY / TALUKO

ગુજરાતની ટીમે ભરૂચના નેત્રંગની આઈસ ગર્લના સબળ નેતૃત્વએ ગુજરાતની ટીમને સુવર્ણ પદક અપાવ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં રમાયેલ ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમની ત્રીજી આવૃત્તિમાં ટીમ ગેમ વુમનમાં ગુજરાતે સુવર્ણ પદક મેળવ્યો જેમ્મુ કશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાયેલ ખેલો ઇન્ડીયા નેશનલ વિન્ટર ઓલ્મપિક ગેમ-૨૦૨૩ની ત્રીજી આવૃત્તિ ૧૦મી ફેબ્રુઆરીથી ૧૪મી ફે બુઆરી દરમ્યાન યોજાઈ હતી.આ સ્પર્ધામાં દેશ તરફથી જુદા-જુદા ૧૮ રાજ્યોના ખેલાડીઓએ ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ગેમમાં ભાગ લીધો હતો.જેમાં ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકાની આદિવાસી યુવતીએ પણ ભાગ લીધો હતો અને ગુજરાતને સુવર્ણ પદક અપાવતા ગુજરા ત સહિત ભરૂચનું નામ રોશન કર્યું હતું.

ગુજરાતની ટીમે ભરૂચના નેત્રંગની આઈસ ગર્લના સબળ નેતૃત્વએ ગુજરાતની ટીમને સુવર્ણ પદક અપાવ્યો છે.જ્યારે સિલ્વર પદક રાજસ્થા નની ટીમને,બ્રોન્ઝ-૧ પદક દિલ્હી તથા બ્રાન્ઝર પદક તામિલનાડુની ટીમને એનાયત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે,ટીમ ગેમ ઘુમનમાં ગુજરાતની ટીમે ગોલ્ડ મેક્ક મેળવ્યો હતો.આ ટીમમાં નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાએ સિનિયર ગ લૅની ટીમને નેતૃત્વ પુરૂ પાડ્યું હતું. જેમાં સુરતની સીમરન અગ્રવાલ અને વિશ્વા સહિત તાપી જિલ્લાની ખ્યાતિ ગામીતનો પણ સમાવેશ થા ચ છે.ગુજરાતની ટીમને સુર્વણ પદક એનાયત કરાતા સમગ્ર પરીવારજનો અને આદિવાસી વિસ્તારમાં આનંદ વ્યાપી જવા પામ્યી હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!