DHRANGADHRASURENDRANAGAR

ધાંગધ્રા રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે સેન્ટ્રો કારમાં થતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ.

તા.02/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દારૂની બોટલો નંગ 120 કિ.રૂ.55,200 તથા સેન્ટ્રો કાર કિ.રૂ.1,50,000 તથા મોબાઇલ ફોન નંગ 1 કિ.રૂ.5000 એમ કુલ મળીને કિ.રૂ.2,10,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર એલસીબી ટીમના પીઆઇ વી વી ત્રિવેદી પીએસઆઇ વી આર જાડેજા, એએસઆઈ એન ડી ચુડાસમા, સંજયસિંહ, ચમનભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા ધાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી બાતમી મળતા કે એક કાળા કલરની હુન્ડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી નં જીજે 06 ડીકયુ 4889 વાળીનો ચાલક પોતાની ગાડીમાં ગેરકાયદેસર પાસ પરમેન્ટ વગર વિદેશી દારૂનો જથ્થો ભરી ધાંગધ્રાથી નીકળી ધાંગધ્રા રોડ ઉપર નીકરનાર છે જેથી વોચ કરતા બાતમી વાળી ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમિટ વગર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 120 કિ.રૂ.55,200 તથા સેન્ટ્રો કાર કિ.રૂ.1,50,000 તથા મોબાઇલ ફોન કિ.રૂ.5,000 એમ કુલ મળીને કિ.રૂ.2,10,200 ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા રેડ દરમિયાન આરોપી ધર્મરાજ જીતેન્દ્રભાઈ ડોડીયા કારડીયા રાજપૂત સુરેન્દ્રનગર વડનગર ગંગાનગર હુડકો વાળો પકડાઈ જઈ અને વિદેશી દારૂ ભરી આપનાર મયુરસિંહ હાજર નહીં મળી આવી તથા તપાસમાં ખુલે તે તમામ ઈસમો વિરુદ્ધ ધાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!