BANASKANTHADHANERA

ધાનેરા ના દેઢા ગામે લગ્ન ના રસોડા દરમિયાન ગેસ નો બાટલો ફાટ્યો

ધાનેરા ના દેઢા ગામે લગ્ન ના રસોડા દરમિયાન ગેસ નો બાટલો ફાટ્યો ગેસ ની બોટલ ફાટતા 3 લોકો થયા ઇજાગસ્ત અને 1 નું મોત રબારી સમાજ ના લગ્ન પ્રસંગે રસોયા રસોઈ બનાવતી વખતે બની ઘટના બે મહિલા સાથે 1 પુરુષ થયો ઘાયલ જ્યારે 55 વર્ષીય કનું ભાઈ પ્રજાપતિ નું થયું મોત ઘાયલ થયેલ 3 લોકો ને સારવાર અર્થે આયુસ હોસ્પિટલમાં સારવાર ચાલુ લગ્ન પ્રસંગ માં ગેસ ની બોટલ ફાટતા 1 વ્યક્તિ નું મોત અને ઇજા ગ્રસ્ત થતા અરેરાટી નો માહોલ”

અહેવાલ. માસુંગ ચોધરી

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!