NAVSARIVANSADA

વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામે એક વિશાળકાય અજગરનું  રેસ્ક્યુ કરવામાં આવ્યું 

વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામે એક વિશાળકાય અજગરનું  રેસ્ક્યુ કરવામાં આવ્યું 
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ

 

વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામે એક વિશાળકાય અજગર પકડાયો ગામની નદી પાસે જાળમાં ફાયેલ અજગર હતો જેમાં જીતુભાઈ અમૃત ભાઈના નજીક આવેલી નદીએ અજગર જોવા મળ્યો જેણે અજગરને જાળમાં ફસાયેલ જોઈ રેસ્ક્યુ ટીમ જાણ કરી

રેસ્ક્યુ ટીમ ત્યાં આવી અને સૌના સહિયારા પ્રયાસથી ભારે મેહનત પછી અજગર નું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું જેની અંદાજિત લંબાઈ 15 ફૂટ હતું
જે આશરે 5 દિવસથી ત્યાં જ ફસાયેલ હતો.જીતુભાઈ અમૃત જે અજગર ખૂબ જ એવું સારું કામ કર્યું જે અજગરનું રેસ્ક્યુ ટીમ ને બોલાવી અજગર ને જંગલમાં છોડવામાં  આવ્યો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!