આમરણ પ્રા. શાળામાં ડાયમંડ નાનપરા શાળા દ્રી દશાબ્દી રંગોત્સવ યોજાયો

આમરણ પ્રા. શાળામાં ડાયમંડ નાનપરા શાળા દ્રી દશાબ્દી રંગોત્સવ યોજાયો

મોરબી તાલુકાની આમરણ નવાપરા પ્રા. શાળા – ડાયમંડ નગર માં તારીખ 7/3/2023 ના રોજ યોજાયેલ દ્રી દશાબ્દી રંગોત્સવ દરમિયાન થયેલ ફાળા માંથી ખર્ચ બાદ કરતાં વધેલ રકમ તથા શાળા પરિવાર વતી અપાયેલ અંદાજે 6000 રૂપિયા માંથી બાળકોને સ્ટડી ટેબલ આપવા માં આવ્યા ..તેમજ જે બાળકોએ ભાગ લીધેલ નથી તેમને પણ પેડ આપવા માં આવ્યા …..

વાત્સલ્યમ્ સમાચારના મોરબી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો