GODHARAPANCHMAHAL

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી શ્રી ગોવિંદ ગુરુ ટ્રાયબલ ચેર અને એમ જી મોટર ના સંયુક્ત ઉપક્રમે બહેનોનો ભરતી મેળો યોજાયો

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે બહેનોનો ભરતી મેળો યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ તેમજ કુલ સચિવ ડો.અનિલભાઈ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.કુલ ૧૫૦ બહેનો હાજર રહી હતી. જેમાંથી 45 બહેનોની પસંદગી કરવામાં આવી. ટ્રાઇબલ ચેરના કોર્ડીનેટર ડો.મહેશ રાઠવા પ્રવચન આપ્યું હતું .ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સુરેશ ચૌધરી કે કર્યું હતું એમ.જી .મોટર હાલોલ માંથી એચ આર વિભાગમાંથી તેમની ટીમ હાજર રહીને જ ઊંચાઈ ,વજન મેડિકલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ
જણાવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલાદિવસ દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.
આ કાર્યક્રમમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સભ્ય ડૉ. અજયભાઈ સોની એ પણ ખૂબ જ જેહમત ઉઠાવી હતી.આભાર વિધિ ડૉ. સુરેશ પટેલે કરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!