BODELICHHOTA UDAIPUR

બોડેલી ના પીઠા ગામે ઓરસંગ નદીમાં મગર દેખાતા નો ફોટા અને વિડીયો વાયરલ થતાં ફફડાટ

કેટલાક ગ્રામજનો એ આ મગરને જોયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે

બોડેલીના પીઠા ગામે મોટો મગર દેખાતા ના વિડીયો અને ફોટા વાયરલ થતા આ વિસ્તારના લેઝધારકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો

બોડેલી તાલુકાના પીઠા ગામ પાસે પસાર થતી ઓરસંગ નદી વચ્ચે નદીના વચ્ચે પડેલા ખાડામાં મગર જોવા મળતા આ વિસ્તારના લોકોમાં ફાફડાટ ફેલાયો છે ઓરસંગ નદીમાં ચાલતી રેતીની લીજધારકો મા પણ ભય ફેલાયો છે આમ તો ઓરસંગ નદીમાં મગર જોવા મળતો નથી પરંતુ આજે મસ મોટો મગર જોવા મળતા રેતીની ચલાવતા તેમજ લીજમાં કામ કરતા શ્રમજીવીઓ તેમજ રેતીની લીઝમા રેતી ભરવા આવતા ટ્રક ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર વહેલી તકે વન વિભાગ દ્વારા આ મગરને બહાર કાઢવામાં આવે જેથી કરીને કોઈકને નુકસાન ન થાય તેમ આ વિસ્તારના આજુબાજુના લોકો જણાવી રહ્યા છે.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!