RAJKOTUPLETA

ઉપલેટા મા પાનેલી, ભીમોરા, કોલકી ની આંગણવાડી કેન્દ્રો મા “પોષણ પખવાડીયા” ઉજવણી કરાઈ.

પુર્ણા શક્તિ વિષે જાણકારી અને ફાયદા ઓ કિશોરી ને જણાવ્યા.

૨૪ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

રાજકોટ જિલ્લા ઉપલેટા આઇ. સી. ડી.એસ. ઘટક મા ના પાનેલી, ભીમોરા કોલકી, ગ્રુપ આંગણવાડી ઓ મા પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત કિશોરી મીટિંગ યોજાઈ હતી.

ઉપલેટા બાળ વિકાસ યોજના અધિકારી સોનલ બેન વાળા ના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર ના સંકલન થી આ તમામ ગ્રુપ ના આંગણવાડી કેન્દ્રો પર પોષણ પખવાડિયા ની ઉજવણી કરાઈ હતી.

કિશોરી ઓ ને ઘવ અને ચોખા અને આંગણવાડી ઓ મા આવતા કિશોરી ઓ માટે ના પુર્ણા શક્તિ પેકેટ ના ફાયદા અને ઉપયોગ વિષે જાણકારી આપવામા આવી હતી.

આ “પોષણ પખવાડિયા” કાર્યક્રમ મા બાળ વિકાસ યોજના અધિકારી સોનલ બેન વાળા, એન. એમ, કોડીનેટર રાજદીપ ભાઈ ગજેરા હાજર રહી ને કિશોરી ને આઇ. સી. ડી.એસ. અને સરકાર ની યોજનાકીય ફાયદા ઓ જણાવેલ હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!