GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકામાં વિશ્વ ક્ષય દિવસ ની શાનદાર ઉજવણી કરવામાં આવી લોકોને ટી બી વિશે માહિતગાર કરાયા

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.૨૪

ગીર ગઢડા તાલુકામાં વિશ્વ ક્ષય દિવસ શાનદાર ઉજવણી કરવામાં આવી લોકોને ટી બી વિશે માહિતગાર કરાયા

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર  ના માર્ગદર્શન હેઠળ

ગીર ગઢડા તાલુકાના અનેક ગામડાઓ માં રેલી કાઢી વિશ્વ ટી. બી દિવસ ની ઉજવણી કરી લોકોને ટી.બી વિશે માહિતગાર કરાયા હતા

૨૪ માર્ચ વિશ્વ ટી બી દિવસ નિમિતે ગીર ગઢડા તાલુકા ના આરોગ્ય કર્મચારી દ્વારા લોકોને ટી.બી વિશે માહિતગાર કરવા સ્કૂલના બાળકો ગામના આગેવાનો અને શિક્ષકો ને સાથે રાખીને ગામડાઓ માં રેલી કાઢવામાં આવી હતી અને લોકોને ટી બી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા

વધુમાં ટી.બી.નાં પોસ્ટરો અને નારા ઓ લગાવી રેલી કાઢવાના આવી હતી વકૃત્વ સ્પર્ધા તેમજ બાળકો ને ટીબી હારેગા દેશ જીતેગા ના સૂત્ર વાળી બોલ પેન તેેમજ ટોપી  આપેલ

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!