LODHIKARAJKOT

જી.આઇ.ડી.સીની સંસ્થાઓ માં ડોર ટૂ ડોર વિઝિટ દ્વારા લોધિકા તાલુકાના ૨૦, ૦૦૦ થી વધુ લાભાર્થીઓની ઈ-શ્રમ કાર્ડ નોંધણી કરાઇ

તા.૨૫ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના આશરે ૨૦,૦૦૦થી વધુ લાભાર્થીઓને ઇ-શ્રમ કાર્ડનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. જી.આઇ.ડી.સી. ખાતેની સંસ્થાઓમાં ડોર ટુ ડોર વિઝીટ કરી શ્રમયોગીઓના ઇ-શ્રમ કાર્ડ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ માટે તાલુકાના દરેક ગામમાં તલાટી કમ મંત્રીશ્રીઓ, તાલુકા પંચાયત, આઇ.સી.ડી.એસ.,હેલ્થ સ્ટાફ વગેરે દ્રારા લોકોને ઈ-શ્રમ કાર્ડની સમજણ આપી યોજનાના લાભ વિષે જાગૃત કરવામાં આવી રહ્યા છે. હાલ શનિ-રવિની રજાઓમાં પણ તમામ કચેરીઓ ચાલુ રાખવા ઉપરાંત રાત્રિ કેમ્પ કરી ઇ-શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી ચાલુ રાખી મહત્તમ શ્રમિકોને લાભ આપવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!