GODHARAPANCHMAHAL

સહકાર ભારતી આણંદ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી..

27/03/2023

પંચમહાલ

વાત્સલ્યમ સમાચાર

નિલેશ દરજી ગોધરા

સહકાર ભારતી આણંદ વિભાગ, રાષ્ટ્ર સેવિકા સમિતિ તથા અલગ અલગ ગોધરાની મહિલા સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી જિલ્લા પંચાયત હોલ ગોધરા ખાતે કરવામાં આવી જેમા મહેમાન તરીકે શ્રીમતી રેવતી શેદુર્ણીકર તેમની જવાબદારી રાષ્ટ્રીય મહિલા પ્રમુખ સહકાર ભારતી તથા શ્રીમતી નયનાબેન મકવાણા પ્રદેશ મંત્રી સહકાર ભારતી.અને શ્રીમતી વર્ષાબેન ભગત પાસ્ટ ડિ. પ્રેસિડેન્ટ વિ ક્લબ અને ડોક્ટર માલીનીબેન ગૌતમ લેખિકા સંતરામપુર આદીવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રોફેસર તથા નિમંત્રક કુમારી કામિનીબેન સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા મહિલા સંયોજક સહકાર ભારતી. પારુલ બેન નીતિનભાઈ સોની જિલ્લા મહિલા સહસંયોજક સહકાર ભારતી

ડોક્ટર વિહારી પંડ્યા નગર મહિલા સંયોજક સહકાર ભારતી તથા શિવાંગી પાઠક રાષ્ટ્ર સેવિકા સમિતિ જિલ્લા

કાર્યવાહિકા તથા તમામ સંસ્થાઓની મહિલા બહેનોના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિનની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી . જેમાં અલગ અલગ મહિલા સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ તેમજ સમાજ સેવિકાઓનુ પ્રશસ્તિપત્ર આપી 60 જેટલી મહિલાઓએ નું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્ર સેવિકા સમિતિ જિલ્લા કાર્યવાહીકા શિવાંગી પાઠક દ્વારા કરવામાં આવ્યું હતુ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!