MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા : હડમતિયા મુકામે ખાખરીયા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીનો નવરંગો માંડવો, હવન, તથા કરવિધી

 

ટંકારા તાલુકાના હડમતિયા મુકામે ખાખરીયા પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો નવરંગો માંડવો, હવન, તથા કરવિધી રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

ટંકારા તાલુકાના હડમતિયા ગામે ખાખરીયા પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદ અને સુરાપુરા ડાડાની આશિમ કૃપાથી હડમતિયા નિવાસી ભુવાશ્રી ખાખરીયા સવજીભાઈ નાથાભાઈ, (99094 99337)શ્રી ખાખરીયા નરભેરામ ભાઈ પુંજાભાઈ, સ્વ. ખાખરીયા રમેશભાઈ ભીખાભાઈના આંગણે નવરંગો માંડવો ચૈત્ર સુદ-૧૩ સવંત ૨૦૭૯ તા. ૩/૪/૨૦૨૩ સોમવારના રોજ નિર્ધારેલ છે. નવા પ્લોટ ચામુંડા માતાજીના મંદિરે તા. ટંકારા જી. મોરબી

Back to top button
error: Content is protected !!