GANDHIDHAMKUTCH

ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામની સરકારી માધ્યમિક હાઇસ્કૂલમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી

29 માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- ગાંધીધામ તાલુકા ના ગળપાદર ગામની સરકારી માધ્યમિક શાળા-માં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમો જેવા કે પ્રદર્શન -નિદર્શન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તુત્વ સ્પર્ધા, જાગૃતિ શિબિર અને એક વર્કશોપ નુ આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા ના આચાર્ય પ્રવિણાબેન પટેલ શાળા સ્ટાફ અને એસ એમડીસી અધ્યક્ષ ની ઉપસ્થિતી આ કાર્યક્રમ નુ આયોજન કરી જાગૃત ગ્રાહક જાગૃત રાષ્ટ્ર ના સૂત્ર ને સાર્થક કરી આ આયોજન નુ સફળતા પૂર્વક સાર્થક કરવામાં આવ્યું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!