DASADAWADHAWAN

પાટડીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ દરમ્યાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો.

તા.31/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

2 ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 1805 કિ.રૂ.3, 62, 200 રોકડા રૂ.4,900 અને 2 ગાડીઓ કિ.રૂ.10, 00, 000 મોબાઈલ ફોન કિ.રૂ.10, 000 સહિત કુલ કિ.રૂ.13,76, 900 નો મુદામાલ ઝડપી પાડ્યો.

પાટડીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ દરમ્યાન 2 શંકાસ્પદ ગાડીઓમાંથી રૂ.13.76 લાખનો મુદામાલ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે પોલીસે આ બંને ગાડીઓમાંથી 1805 નંગ બોટલ રૂ.3, 62, 200 સહિત 4, 900 રોકડ રકમ અને 2 ગાડીઓ કિં.રૂ.10, 00, 000 અને મોબાઈલ ફોન- 10, 000 સહિત કુલ રૂપિયા 13, 76, 900 નો મુદામાલ ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત વિગતોનુસાર અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી બસસ્ટેન્ડ ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વોચ ગોઠવી અચાનક દરોડો પાડ્યો હતો જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા કુલ બે શંકાસ્પદ ગાડીઓને પાટડી બસસ્ટેન્ડ પરથી ઝડપી પાડી પાટડી પોલીસ સ્ટેશન ખાતે લવાઈ હતી બાદમાં આ બંને ગાડીઓની સઘન તપાસ કરતા એમાંથી ગેરકાયદેસર લઇ જવાતો ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂની બંને ગાડીઓમાંથી 1805 નંગ બોટલ રૂ.3, 62, 200 સહિત 4, 900 રોકડ રકમ અને 2 ગાડીઓ કિં.રૂ.10, 00, 000 અને મોબાઈલ ફોન 10, 000 સહિત કુલ રૂપિયા 13,76, 900 નો ઝડપી પાડ્યો હતો મુદામાલ જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે કિશોરસિંહ પરબતસિંહ રાઠોડ ઉદયપુર રાજસ્થાન અને ગાડી ચાલક વિક્રમસિંહ શેખાવત રાજકોટ સહિત 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા જેમાં અન્ય 4 ઈસમો સામે તપાસ ચાલુ કરી એમને ઝબ્બે કરવાના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરી દેવામાં આવ્યા છે પોલીસે ગાડી ચાલકો સામે પ્રોહીબિશન અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!