GODHARAPANCHMAHAL

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ દ્વારા ડો.કુબેરભાઇ ડિડોર ની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી 

પંચમહાલ

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા

 

 

આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ દ્વારા પંચમહાલ જિલ્લામા પધારેલ આપણા લોકલાડીલા શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ભાઇ ડિડોર સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. જેમાં જીલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશભાઈ પટેલ, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ તથા ગોધરા ના ધારાસભ્ય સી.કે. રાઉલજી ની ઉપસ્થિતી પણ રહી હતી .. પ્રાન્ત ના હોદેદાર જીતેન્દ્ર બારીયા પ્રાંત ઉપાધ્યક્ષ, જીલ્લા અધ્યક્ષ જીતેન્દ્ર ઠાકર. મોહનભાઈ ચારેલ જીલ્લા ઉ.મા અધ્યક્ષ. ઉ.મા ઉપાધ્યક્ષ જયંતીલાલ એમ પટેલ . જીલ્લા ના હોદેદારો રમણભાઈ રોહિત, વસંતભાઈ ‌શર્મા તથા તમામ હોદ્દેદારો ની ઉપસ્થિતિ માં સ્વાગત કરવામાં આવ્યું.. માનનીય શિક્ષણ મંત્રી દ્વારા સામેથી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પ્રશ્નો વિશે ચર્ચા કરી અને ઝડપથી નિરાકરણ આવશે એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!