RAJKOTUPLETA

જામકંડોરણા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ખોડલધામ સુખડી મનોરથ કર્યો.

૩૧ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા ખોડલધામ મહિલા સમિતિ ના બહેનો દ્વારા કાગવડ ખોડલધામ મંદિર ખાતે રામનવમીના પાવન પર્વના દિવસે તેમજ ચૈત્રી નવરાત્રી ના નવમાં નોરતે નવસોને નવાણું દીવડાની દીપમાળા કરવામાં આવી હતી તેમજ ગાયત્રી પરિવારના મંત્રોચ્ચાર સાથે દીપમાળાઓ પ્રગટાવવામાં આવી હતી તેમજ મા ખોડલને સવામાં સુખડી માં ખોડલ ને અર્પણ કરી ભવ્ય અને દિવ્ય સુખડી મનોરથ કરીને ધન્યતા અનુભવી હતી સાથે મા ખોડલના સાનિધ્યમાં તમામ બહેનોએ રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી આ સુખડી મનોરથમાં જામકંડોરણા શહેર તેમજ જામકંડોરણા તાલુકાના ખોડલધામ મહિલા સમિતિના જુદા જુદા ગામોના બહેનો પણ જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે જામકંડોરણા ખોડલધામ મહિલા સમિતિના રશ્મિબેન બાલધા વર્ષાબેન રૈયાણી મીરાબેન દોંગા દક્ષાબેન બાબરીયા હંસાબેન કોયાણી હંસાબેન બાલધા વગેરે બહેનોએ જન્મત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!