RAJKOTUPLETA

ભાયાવદર શહેર ભાજપ પ્રમુખ ના માર્ગદર્શન હેઠળ બુથ સશક્તિકરણ ની કામગીરી સફળતા પુર્વક પુર્ણ કરી 

તા.૧ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ભાયાવદરમાં બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ઇન્દ્રવીજય સિંહ જી ચુડાસમા તેમજ ભાયાવદર શહેર ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ વાછાણી ના માર્ગદર્શન હેઠળ ભાયાવદર શહેર ભાજપ દ્વારા બુથ સશક્તિકરણ ની કામગીરી સફળતા પુર્વક પુર્ણ કરી

રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા સાહેબ શ્રી ને પરત કરી હતી જેમા રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ઇન્દ્રવીજય સિંહ જી ચુડાસમા ભાયાવદર શહેર ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ વાછાણી શહેર ભાજપ મહામંત્રી શ્રી સરજુભાઇ માકડીયા જીલ્લા કિસાન મોરચાના કારોબારી સભ્ય શ્રી ભગવાનજીભાઇ પરસાણીયા શહેર યુવા ભાજપ પ્રમુખ શ્રી હાર્દીકભાઇ રામાણી તાલુકા યુવા ભાજપ પ્રભારી શ્રી જયેશભાઇ ગોંડલીયા સહીત ભાયાવદર શહેર ભાજપ ટીમ હાજર રહી હતી.. રિપોર્ટ વિજય બી કુનાતિયા ભાયાવાદર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!