MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં બાલાજી મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિ ની તડામાર તૈયારીઓ શરૂ

મોરબીમાં બાલાજી મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિ ની તડામાર તૈયારીઓ શરૂ

મોરબી ખાતે વીસી પરા વિસ્તાર હાઉસિંગ બોર્ડ ખાતે બાલાજી હનુમાન મંદિર માં શ્રી હનુમાન જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો અંતર્ગત બાલાજી મિત્ર મંડળ દ્વારા મંદિરમાં સજાવટ સાથે પૂજાપાઠ પ્રાર્થના પ્રસાદ વિગેરે કાયક રમો અંતર્ગત મંડળના સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે તારીખ 6 4 2023 ના ગુરુવારે શ્રી હનુમાન જયંતિ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે દર વર્ષની જેમ રાબેતા મુજબના કાર્યક્રમો બટુક ભોજન આરતી પૂજાપાઠ વિગેરે વિગેરે ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત મારુતિ મિત્ર મંડળ મોરબી ના સર્વે કાર્યકરો સભ્યો કાર્યક્રમને સફળ બનાવવા માટે તન મન ધનથી ભક્તિભાવે શ્રદ્ધા સાથે શ્રી હનુમાનજીના આશીર્વાદ મેળવવાના પ્રયાસો કરી ભક્તિ ભાવે વિવિધ કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારુતિ મિત્ર મંડળ ના સભ્યો મંદિરમાં લાઈટ ડેકોરેશન ફૂલોના સિંગાર સજાવટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ ની સભ્ય દ્વારા તૈયારીઓ ચાલી રહી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!