GANDHIDHAMKUTCH

ગાંધીધામ ના ભારતનગર ખાતે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને ક્રિષ્ના મેડિકલ સ્ટોર્સ ના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ કેમ્પ યોજાશે…

ગાંધીધામ ના ભારતનગર ખાતે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને ક્રિષ્ના મેડિકલ સ્ટોર્સ ના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ કેમ્પ યોજાશે…

ક્રિષ્ના ડેન્ટલ કલીનીક માં દાંત માટેનો 2 દિવસ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. દરેક પ્રકારના દાંત ને લગતી તમામ બીમારીઓનું સચોટ નિદાન ગાંધીધામ ના જાણીતા નિષ્ણાંત ડેન્ટલ સર્જન ડો. નીકુલ સોલંકી (BDS) સેવા આપશે,
ખાસ નોધ : દવાઓ 2 દિવસની ફ્રી આપવામાં આવશે.
તારીખ.15, 16, એપ્રિલ-2023 શનિવાર અને રવિવાર સમય : સવારે ૯ થી ૧ અને સાંજે 5 થી 8
કેમ્પ નું સ્થળ : ક્રિષ્ના ડેન્ટલ કલીનીક, “ક્રિષ્ના મેડીકલ સ્ટોર્સ ની સામે” પ્લોટ નં. ૬૫૭, વોર્ડ ૧૧-બી, વાલ્મિકી સોસાયટી, ભારત નગર, ગાંધીધામ (કચ્છ): ક્રિષ્ના મેડીકલ સ્ટોર્સ ની સામે, (કચ્છ) રજીસ્ટર માટે સંપર્ક કરો : 9913078105/9879011934
………………………………………………………..
ક્રિષ્ના ડેન્ટલ કલીનીક માં સારવાર ઉપલબ્ધ છે
* ચોકઠા અને ફિકસ દાતની સારવાર… * દાંતની સફાઈ અને પેઢાની સારવાર
* બાળકોના દાંતોની સફાઇની સારવાર..* દાંતમાં ચાંદી/સિમેન્ટની સારવાર
* રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (RCT) * વાંકા-ચુકા દાંતની સારવાર
* ડહાપણની દાંઢ તેમજ દાંત ખેંચાવવાની સારવાર * દાંતના સડાની સારવાર * ક્રાઉન અને બ્રિજ (મેટલ અને સિરામિક) દાંતની સારવાર
ડેન્ટલ સર્જન ડો. નીકુલ સોલંકી (BDS) રોજ મળશે,
સમય : સાંજે ૫:૦૦ થી ૮:૦૦ – સમય : સવારે ૯:૦૦ થી ૧:00

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!