GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકાના પત્રકાર અને મનુભાઈ કવાડ ને ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.16

ગીર ગઢડા તાલુકાના પત્રકાર અને મનુભાઈ કવાડ ને ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી

વાત કરવામાં આવે તો ગીર ગઢડા તાલુકા માં પત્રકાર તરીકે કામ કરતા અને હર હંમેશ લોકોની મદદ કરતા અને નાના માં નાના માણસ ની વાત સાંભળી તેનો ઉકેલ લાવવા યુવા પત્રકાર મનુભાઈ જે. કવાડ ને ધોકડવા ગામના વેપારીઓ આગેવાનો એ ઉના ગીર ગઢડા વિધાન સભાના ધારાસભ્ય કે સી રાઠોડ ની હાજરીમાં જીલ્લા પંચાયત સદસ્ય ડાયાભાઇ જાલૌધરા તાલુકા પંચાયત સદસ્ય દુલાભાઈ ગુજ્જર તા.પંચાયત સદસ્ય ભીખાભાઈ કિડેચા.ધોકડવા ગામ ના વેપારી મિત્રો દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ ની નિમણુક કરતા વેપારીઓમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!