GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકાના સેવાસદન માં દિવસે પણ કમ્પાઉન્ડ ની લાઈટો ચાલુ વિડિયો થયા સોશ્યલ મીડિયામાં વાઇરલ તંત્ર ની બેદરકારી સરકારી તિજોરીને નુકશાન

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.20

ગીર ગઢડા તાલુકાના સેવાસદન માં દિવસે પણ કમ્પાઉન્ડ ની લાઈટો ચાલુ વિડિયો થયા સોશ્યલ મીડિયામાં વાઇરલ તંત્ર ની બેદરકારી સરકારી તિજોરીને નુકશાન

ગીર ગઢડા તાલુકાના સેવાસદન માં કમ્પાઉન્ડ ની લાઈટો દિવસે પણ ચાલુ જોવા મળતી હોય છે
અધિકારીઓ સરકારી તિજોરીને નુકશાન પહોંચાડતા હોય તેવું લાગી રહ્યું છે. જાગૃત નાગરિક અલ્પેશ ગલચર દ્વારા મામલદાર ને મૌખિક રજૂઆતો કરતા ઊડાવ જવાબો આપી રૂઆબ કરતા હોય તેવું પણ અલ્પેશ ગળચર દ્વારા જણાવવામાં આવ્યું હતું
ગીર ગઢડા તાલુકો બન્યો તેને ઘણો સમય થઈ ગયો હોય તેમ છતાં હજી પણ અધિકારી ઓ અરજદારો ને ધરમ નાં ધક્કા ખવડાવતા હોય તેવું પણ જાણવા મળ્યું છે છેવાડાના ગામડાઓ માંથી આવતા અરજદારોને ઉડાવ જવાબો આપી અધિકારીઓ દુ રમાડતા હોય તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે

 

Back to top button
error: Content is protected !!