SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

પ્રાથમિક શાળા કોબામા સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો.

પ્રાથમિક શાળા કોબામા સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો.
એક નવી દિશા અને નવા વિચારો સાથે વર્ષ દરમ્યાન અનેક પ્રવુતિ લક્ષી શિક્ષણ ની સાથે બાળકોમાં રહેલી વિવિધ શક્તિ ને બહાર લાવવા માટે અનેક વિધ પ્રયત્નો સાથે બાળકોને આગળ લઈ જવા માટે શાળાની ચાર દીવાલ ની બહાર ની એક દુનિયા છે.જેમાં અનેક સમસ્યા નું સમાધન મળી રહે છે.એવા હેતુ સાથે બાળકોને નવું જાણવા અને અનુભવવાં માટેના અને નવું સર્જન કરવું છે. એવા વિચારો સાથે દેશમાં નવી દિશા તરફ લઈ જવા માટે તૈયાર થઈ જાય એવા વિચારોને સાર્થક કરવા ડો.ધર્મેશ પટેલના વિચારો ને બાળકોના હિત માટે ના પ્રયત્નો કર્યા છે.
આવો કાર્યક્રમ સુરત જિલ્લા પચાયત શિક્ષણ સમિતિ .સમગ્ર સુરત જિલ્લા માં આ પ્રથમ આયોજન કરવામાં આવ્યું છે.આજના આ પ્રોગ્રામ માં કોબા ગામના સરપચશ્રી દિલીપભાઈ અને તાલુકા પંચાયત ના ભૂતપૂર્વ સભ્ય શ્રી અલ્પેશભાઈ પટેલ હાજર રહ્યા.ગામના સરપચશ્રી દિલીપભાઈ એ જણાવ્યું કે આમારા ગામના આવા કાર્યક્રમો અમારા ગામમાં આવા પ્રોગ્રામથી અમારા ગામના બાળકો માં જાગૃતિ લાવવા માટે આમરી શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈ આખા વર્ષ દરમ્યાન અમોને અનેક પ્રકારની પ્રવૃત્તિ થકી અમારા ગામનું નામ રોશન કરી ને અમારા ગામને આગળ લાવવા અનેક પ્રકારના પ્રોગ્રામ કરીને ગામના નું નામ રોશન કરી ને સુરત અને ગુજરાત રાજ્ય સુધી નામ લઈ જઈ ને અનેક વાર ગામનું નામ શ્રેષ્ઠ નામના મેળવી ને આમારી નામના જાણવી રાખી એ બદલ અભિનંદન પાઠવ્યા .
આ પ્રોગામ નો હેતુ એ હતો કે બાળકોમાં સ્વયં શિસ્ત નું જીવનમાં ઉપયોક કરતા થાય.સાથે આ શાળાના બાળકોની ને વર્ષ દરમ્યાન અનેક પ્રકાર ના જેવાકે શાળામાં ૧૦૦% હાજરી,રોજ યુનિફોર્મ ,રોજ આઈકાર્ડ ,વર્ષ દરમ્યાન કોઈ ફરીયાદ નહી, કલાસમા શિક્ષકની કાર્યની રુચિ ,નોટબૂક ,સ્વાધ્યપોથી ,એકમ કસોટી ,છોકરીઓ ના બે ચોટલા ,વગેરે બાબતો ધ્યાન માં રાખી ને સ્ટુડન્ટન ઓફ ધ યર ,બેસ્ટ સ્ટુડન્ટ ,માય સ્ટુડન્ટ માય હીરો ..જેવા ત્રણ પ્રકારના એવોર્ડ આપવામાં આવ્યા.

Back to top button
error: Content is protected !!