BODELICHHOTA UDAIPUR

સંખેડા તાલુકાના દેરોલી ગામે થી ખુંખાર દીપડો પાંજરે પુરાયો.

વહેલી સવારે દીપડો શિકાર કરવા જતાં પાંજરે પુરાયો હતો દેરોલી ગામ ના રઘુરાજ સીહ ઇન્દ્રસિંહ મહારાવલજી ના ફાર્મ હાઉસ તબેલા પાસે થોડા દિવસ અગાઉ ગાયનુ વાછરડા નો શિકાર પણ કર્યો હતો આ દીપડાએ ખુંખાર હિંસક દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે દેરોલી સહિત આજુ બાજુના ગામોમાં હિંસક દીપડાએ ગામમાં ગાય ના વાછરડા નો શિકાર કરતાં ગામ લોકો ફફડી ગયા હતા ત્યારબાદ સંખેડા વન વિભાગ હસ્તકના ફોરેસ્ટ વિસ્તારમાં દેરોલી સહિત આજુ બાજુના ગામોને બાનમાં લેનાર દિપડાને પકડવા પાંજરૂ ગોઠવી દિપડાની અવર જવર ઉપર વોચ ગોઠવી હતી આ દરમિયાન દિપડો શિકાર માટે આવતા વન વિભાગના સ્ટાફે ખુંખાર દિપડાને આબાદ ઝડપી લીધો હતો દિપડો પકડાઈ જતા ગામ માં અને આસપાસ ના ગામો માં રાહત ના સમાચાર થી ગ્રામજનોને રાહત મળી છે.

 

રિપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!