IDARSABARKANTHA

ઈડર માં ધોરણ દસનાં પરિણામ જાહેર થતાં કહી ખૂશી દ્ર્શ્યો જોવા મળ્યા…

સાબરકાંઠા…

ધોરણ દસનાં પરિણામ જાહેર થતાં કહી ખૂશી કહી ગમનાં દ્ર્શ્યો જોવા મળ્યા… સરપ્રતાપ હાઈસ્કુલ માં ધોરણ દસનું પરિણામ ૯૧.૮૩ ટકા પરિણામ આવતા શાળા પરિવારે વિદ્યાર્થીને શુભેરછાઓ પાઠવી હતી… શાળામાં અભ્યાસ સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ આગળ વધે તેણે લઇ શિક્ષક પરિવાર અર્થાગ પ્રયાસ કરતા હોઈ છે…

સાબરકાંઠા જિલ્લાનાં ઈડર ખાતે ચાલતી પ્રજાકીય વિદ્યોતેજક મંડળ દ્વારા સંચાલિત સરપ્રતાપ હાઈસ્કુલ માં ગરીબ તેમજ મધ્યમ વર્ગનાં બાળકો તેમજ બાળકીઓ અભ્યાસ કરતી હોય છે… શાળામાં ધોરણ ૧ થી ૧૨ સુધીનાં વર્ગોમાં આશરે એક હજાર કરતાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોઈ છે… શાળામાં એડમિશન માટે કોઈપણ સમાજનાં વિદ્યાર્થીને ૪૦ ટકા જેટલું પરિણામ આવ્યુ હોઈ તો પણ તેણે શાળામાં એડમિશન આંપી તેણે અભ્યાસ તેમજ રમત ગમત ક્ષેત્રે આગળ ધપાવવા આર્થક પ્ર્યાશો કરવામાં આવતા હોય છે. જ્યારે શાળાનું ધોરણ દસ તેમજ બારનું પરિણામ જાહેર થાય છે ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગનાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સારા પ્રસેન્ટેડ પાસ થતાં હોઈ છે… ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધી શાળા પરિવાર તેમજ વાલીનું નામ રોશન કરતા હોઈ છે… તમામ વર્ગના વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કરતી શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મલેક સોફિયા ૯૧.૮૩ ટકા પ્રાપ્ત કરી શાળા પરિવારનું નામ રોશન કર્યુ છે…

ઈડર ખાતે પ્રજાકીય વિદ્યોતેજક સમિતી દ્વારા સંચાલિત સરપ્રતાપ હાઈસ્કુલમાં શિક્ષણ તેમજ રમત ગમત ક્ષેત્રે વિધાર્થી ઓને આગળ ધપાવવા શાળા પરિવાર અગ્રેસર રહેતો હોય છે… ધોરણ દસનાં પરિણામ જાહેર થતાં શાળામાં ધોરણ દસમા અભ્યાસ કરતી વિદ્યાર્થિની મલેક સોફિયા ૯૧.૮૩ ટકા પ્રાપ્ત કરી સારા પ્રસેન્ટેડે પાસ થતાં શાળા પરિવારે વિધાર્થીની તેમજ તેના પરિવારને શુભેરછાઓ પાઠવી હતી… શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સારા પ્રસેન્ટેડે પાસ થતાં ટ્રસ્ટી મંડળ આચાર્ય શિક્ષકો તેમજ વાલીને શુભેરછા પાઠવી હતી… ત્યારે કેટલીક શાળામાં જ્ઞાતિ આધારિત ધોરણો ઉભા કરી વિધાર્થી ઓને એડમિશન આપવામા આવતું હોય છે તેણી વરચે કેટલાક બાળકોને એડમિશન થી વંચિત રાખવામાં આવતા હોય છે તેવી ફરિયાદો ઉઠવા પામતી હોઈ છે… તેણી વરચે સરપ્રતાપ હાઈસ્કુલ માં પ્રજાકીય વિદ્યોતેજક સમિતી દ્વારા સંચાલિત શાળામાં દરેક જ્ઞાતિ ના બાળકોને એડમિશન આપવામાં આવતા હોય છે અને તેજ બાળકોને શિક્ષણ તેમજ રમત ગમત ક્ષેત્રે વઘુ મજબૂત કરી તેણે શાળા પરિવાર અને શિક્ષકો પ્રોત્સાહિત કરતા હોઈ છે..

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!