BANASKANTHAPALANPUR

આદર્શ વિદ્યાલય વિસનગર, માર્ચ-2023 ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગૌરવ સમાન 

4 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

 

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય વિસનગર શહેરની મધ્યમાં આવેલ શૈક્ષણિક સંસ્થા છે. જે વિદ્યાથીઓને ઉચ્ચ કોટિનું શિક્ષણ આપતી સંસ્થા છે. સંસ્થાના ભગીરથ પ્રયાસોની ફળશ્રુતિ રૂપે હાલમાં  ગુ.મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ-2023  એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ પરીક્ષામાં આદર્શ વિદ્યાલયનું પરિણામ 81.12% આવેલુ છે તથા શાળાના બેસ્ટ દસ વિદ્યાર્થિઓમાં  વિપુલ એન. ચૌધરી P.R.99.14 મેળવી પ્રથમ નંબર, નેહા કે. પ્રજાપતિ P.R.98.51 મેળવી દ્વિતિય નંબર, રૂહીનબાનું આર. મનસુરી P.R.96.66 મેળવી તૃત્તિય નંબર, હેતા કે. ચૌધરી P.R.95.67 મેળવી ચોથો નંબર, નિયતિ પી. પ્રજાપતિ P.R.95.47 મેળવી પાંચમો નંબર, પાર્થ એમ. ચૌધરી P.R.95.37  મેળવી છઠ્ઠો નંબર, જાનુ એમ. ચૌધરી P.R.95.17 મેળવી સાતમો નંબર, ઉર્વિ બી. ઠાકોર P.R.94.74 મેળવી આઠમો નંબર, બિપિન એમ. ઠાકોર P.R.94.51 મેળવી નવમો નંબર અને હિતા કે. ચૌધરી  P.R. 94.51 મેળવી દશમો નંબર પ્રાપ્ત કરેલ છે.આમ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ-2023 એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ પરીક્ષામાં આદર્શ વિદ્યાલય, વિસનગર શાળામાં પ્રથમ દશ નંબર પ્રાપ્ત કરીને  આદર્શ વિદ્યાલય, વિસનગરનું નામ રોશન કરી  સફળતાના શિખરે પહોચવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી તથા આદર્શ શૈક્ષણિક સંકુલના તમામ સ્ટાફ મિત્રોએ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Check Also
Close
Back to top button
error: Content is protected !!