BHANVAD
-
ભાણવડની ગિરિરાજ ઇન્ડસ્ટ્રીઝ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી…
-
ખંભાળિયા અને ભાણવડમાં ગેસ સિલિન્ડર પર ‘હું ચોક્કસપણે મતદાન કરીશ જ’ ના સ્ટીકર લગાવાયા
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુને વધુ મતદારો પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા…
-
રૂપિયા ૧૦૪.૬૯ લાખના ખર્ચે બનનારા ચાર પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કર્યું
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ ભાણવડ તાલુકાના આંબરડી ગામ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કર્યું હતું. આ ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્ર ઢેબર-૨, પેટા આરોગ્ય કેન્દ્ર કાટકોલા તથા પેટા આરોગ્ય કેન્દ્ર સણખલાનું પ્રતિક રૂપે ભૂમિપૂજન કર્યું હતું. અંદાજે રૂપિયા ૧૦૪.૬૯ લાખના ખર્ચે બનનારા ચારેય પેટા કેન્દ્ર સણખલા, કાટકોલા, આંબરડી તથા ઢેબર-૨ પેટા આરોગ્ય કેન્દ્રનું આંબરડી ખાતે બિલ્ડીંગના નિર્માણ બાદ દર્દીઓને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહેશે. આ તકે પ્રવાસન અને વન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ સતત એક્ટિવ છે. છેવાડાના ગામડાઓમાં નાગરિકોને શિક્ષણ, રસ્તા, આરોગ્ય, પાણી જેવી પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે વર્તમાન સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં તમામ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે તેમ મંત્રીશ્રીએ જણાવી આરોગ્યના કર્મચારીઓ તથા ગ્રામજનોને શુભેચ્છા પાઠવી આ તકે ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા. આ તકે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મિતેશ ભંડેરીએ ચારેય પેટા આરોગ્ય કેન્દ્રની રૂપરેખા આપી હતી. અગ્રણીશ્રી હમીરભાઇ કનારાએ જણાવ્યું હતું કે, મંત્રીશ્રી મુળુભાઈ બેરા ભાઈએ શિક્ષણ અને આરોગ્યને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. ચારેય ગામમાં નવા પેટા આરોગ્ય કેન્દ્ર બનશે જેથી આરોગ્યની સુખાકારી જળવાઈ રહેશે. અને દર્દીઓને સ્થાનિક કક્ષાએ ઉત્તમ સારવાર અને સુવિધા મળશે. આ તકે અગ્રણી ગોવિંદભાઈ કનારા, કાનાભાઈ, દેવશીભાઈ કરમુર સહિત અગ્રણીઓ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
-
પ્રવાસન અને વન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ ભાણવડ તાલુકાના માનપર ખાતે રૂપિયા ૩૮૯.૬૭ લાખના ખર્ચે બનનારા ૦૨ રસ્તાનું ભૂમિ પૂજન કર્યું
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ ભાણવડ તાલુકાના માનપર ગામ ખાતે રૂપિયા…
-
ભાણવડ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા બી.આર.સી ભાણવડ ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ અને…
-
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના પ્રજસત્તાક પર્વની ભાણવડ ખાતે શાનદાર ઉજવણી
કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો *** માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા ૭૫માં પ્રજાસત્તાક પર્વની દેવભૂમિ…
-
ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના વધામણાં
વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા *** માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન…
-
ભાણવડ તાલુકાના રાણપર ગામના ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરાયું
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી…
-
ભાણવડ તાલુકાના દુધાળા ગામના ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયું
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી…
-
ભાણવડ તાલુકામાં વિવિધ કચેરી ખાતે રેકર્ડ વર્ગીકરણ કામગીરી હાથ ધરાઇ
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા સમગ્ર ગુજરાતમાં હાલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ…