DASADA
-
પાટડીના સડલા ગામમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં 30 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા.
તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું સડલા ગામ રોગચાળાના અજગરી ભરડામાં સપડાયું છે હાલમાં ગામમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 30થી વધુ…
-
દસાડા શંખેશ્વર હાઇવે પરથી વિદેશી દારૂની બોટલો, કાર, સહીત બે આરોપી ઝડપાયા.
તા.12/04/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની 798 બોટલો કિં.રૂ.79,800 અને કાર કિં.રૂ. 2,50,000, મોબાઈલ નંગ 2 કિં.રૂ.10,000 મળી કુલ રૂ.…
-
પાટડી જરવલા રોડ પર આવેલા વૃક્ષોમાં અચાનક આગ લાગતા 15 વૃક્ષો આગની ચપેટમાં આવ્યા.
તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી જરવલા રોડ પર આવેલા હડમતીયા હનુમાન મંદિર પાસે રોડ સાઈડના વૃક્ષોમાં અગમ્ય…
-
પાટડીના માલવણ GSFC એગ્રોટેક લિમિટેડ કંપની સાથે રૂ.97.6 લાખની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ
તા.06/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના માલવણ જીએસએફસી વેચાણ કેન્દ્રના ડેપો મેનેજરે રૂ.97.06 લાખની ઉચાપાત અને છેતરપિંડીની પોલીસ ફરિયાદથી ચકચાર…
-
ખારાઘોડા ફેક્ટરીમાં ટેન્કરમાં વેલ્ડિંગ કરતી સમયે બ્લાસ્ટ બાદ આગ લાગતા ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા
તા.06/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એકની હાલત ગંભીર જણાતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામે મીઠાની એક ફેક્ટરીમાં…
-
દસાડાના ખારાઘોડા ગામે યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ, સપરિવાર અવશ્ય મતદાનના શપથ લેતા અગરિયાઓ
તા.06/04/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઝાલાવાડનો છેવાડાનો માનવી પણ અચૂક મતદાન કરે તે માટે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ કંપનીઓના માલિકો સાથે…
-
પાટડી તાલુકાના ચિકાસર ગામે છાત્રાઓએ હાથમાં મહેંદી મૂકી મતદાન જાગૃતિની મહેક પ્રસરાવી
તા.06/04/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આવી રહ્યો છે ‘અવસર’ લોકશાહીનો, મારા ભારતનો વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં આગામી દિવસોમાં…
-
દસાડા(અ.જા) વિધાનસભા મતવિસ્તારના બજાણા, પીપળી અને ખેરવા ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન
તા.04/04/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સવલાસ, બજાણા, પીપળી, અખીયાણા, ખેરવા, ગેડીયા, સેડલા જેવા ક્રિટિકલ મતદાન મથકોની મુલાકાત કરતાં આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ…
-
દસાડા તાલુકામાં મહત્તમ મતદાન થાય તે માટે બુથ લેવલ ઓફિસરઓ તથા ગ્રામ પંચાયતના તલાટીઓની બેઠક યોજાઈ.
તા.03/04/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ગુજરાતમાં આગામી તા. ૭ મેના રોજ મતદાન થવાનું છે ત્યારે સુરેન્દ્રનગર…
-
ઝીંઝુવાડાના વિસાવડી ગામની સીમમાં પાટ પાસાનો જુગાર રમતાં છ ઈસમો ઝડપાયા.
તા.29/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડા રૂપિયા, મોબાઇલ ફોન, મોટરસાયકલ નંગ છ સહીત કુલ રૂ.2,92,160 નો મુદ્દામાલ કબજે કર્યો. સુરેન્દ્રનગર એલસીબી ટીમના…