GUJARAT
શિનોર તાલુકાના સાધલી –ટીમ્બરવા માર્ગ પર આવેલા રાજગોર ફાર્મ ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના સાધલી–ટીમ્બરવા માર્ગ પર આવેલ રાજગોર ફાર્મ ખાતે માનવ સેવા કાર્યોના ભાગરૂપે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન…
શામળાજી – ફાગણ સુદ પૂર્ણિમાએ યાત્રાધામ શામળાજી મંદિરના દર્શન સમય બદલાયા – ચંદ્રગ્રહણને પગલે મંદિર એક કલાક વહેલું ખુલશે
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ શામળાજી – ફાગણ સુદ પૂર્ણિમાએ યાત્રાધામ શામળાજી મંદિરના દર્શન સમય બદલાયા – ચંદ્રગ્રહણને પગલે મંદિર…
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ ડી.વી.હાઈ સ્કૂલ, અંજાર ખાતે યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૨ ફેબ્રુઆરી : અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને…
મુન્દ્રા પોર્ટ પર નવનિર્મિત VLCC ટર્મિનલનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચારમાં પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. મુન્દ્રા પોર્ટ પર નવનિર્મિત VLCC ટર્મિનલનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું અદાણીપોર્ટ્સ એન્ડ…
ઐતિહાસિક ડાંગ દરબાર પૂર્વે વહીવટી તંત્ર સજ્જ: વઘઇ-સાપુતારા અને આહવા માર્ગોની કાયાપલટ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાની શાન અને આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમાન ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ આડે હવે ગણતરીના દિવસો બાકી…
દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે દાહોદ ઘટક-૪ આવેલ ખોડવા આંગણવાડી કેન્દ્રનું કરાયું લોકાર્પણ
તા.૨૨.૦૨.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે દાહોદ ઘટક-૪ આવેલ ખોડવા આંગણવાડી કેન્દ્રનું કરાયું લોકાર્પણ…
ગરબાડા તાલુકા નજીક થી એક અજાણી મહિલા મળી આવતા 181 મહિલા હેલ્પલાઇન દાહોદ ની મદદ લીધી
તા.૨૨.૦૨.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Garbada:ગરબાડા તાલુકા નજીક થી એક અજાણી મહિલા મળી આવેલ જેથી તેઓની મદદ માટે દાહોદ…
દાહોદ જિલ્લાના કરોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને DDO સ્મિત લોઢાએ ભ્રષ્ટાચાર આચરનાર સરપંચને સસ્પેન્ડ કર્યા
તા.૨૨.૦૨.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Fatepura:દાહોદ જિલ્લાના કરોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને DDO સ્મિત લોઢાએ ભ્રષ્ટાચાર આચરનાર સરપંચને સસ્પેન્ડ…
Shantam Institute of Nursing ના વિદ્યાર્થી રવિ મહેશ્વરીએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલી પરિક્ષામા ઉત્તમ પ્રદર્શન કરીને પોતાની સંસ્થાનું ગૌરવ વધાર્યું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૨૨ ફેબ્રુઆરી : Shantam Institute of Nursing ના વિદ્યાર્થી રવિ મહેશ્વરીએ…
દાહોદ નવજીવન સાયન્સ કોલેજ,એન.એસ.એસ. એકમ ૧ અને ૨ ની સપ્ત દિવસીય ‘સ્વચ્છતા – જનજાગૃતિ ગ્રામ શિબિર’ નો સમાપન સમારોહ ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલીઆ ખાતે યોજાયો
તા.૨૨.૦૨.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ નવજીવન સાયન્સ કોલેજ, એન.એસ.એસ.એકમ ૧ અને ૨ ની સપ્ત દિવસીય ‘સ્વચ્છતા – જનજાગૃતિ…










