RAJKOT
-
Rajkot: શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગવર્નરશ્રી સેન્થિલ થોન્ડમન રાજકોટની મુલાકાતે
તા.૧૯/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર વોટ્સન મ્યુઝિયમ, ગાંધી મ્યુઝિયમ, કબા ગાંધીનો ડેલો સહિતના ઐતિહાસિક સ્થળો નિહાળી પ્રભાવિત થતા ગવર્નરશ્રી Rajkot: શ્રીલંકાના પૂર્વીય…
-
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ. કચેરીના સહયોગથી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તા.૧૯/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર આંગણવાડી બહેનોને મતદાન કરવા અને કરાવવા પ્રેરિત કરાયા: આમંત્રણ પત્રિકાનું વિતરણ કરાયું, અચૂક મતદાનના…
-
Rajkot: જેતપુર તાલુકાની વિવિધ શાળાઓ, રાજકોટની આર.કે. યુનિવર્સિટી, ભરાડ બી.એડ.કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા
તા.૧૯/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી…
-
Rajkot: રાજકોટ સ્થિત ખાનગી કંપની ખાતે સ્વીપ દ્વારા કર્મચારીઓને મતદાન અંગે જાગૃત કરાયા
તા.૧૯/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સી.જી.એસ.ટી. કર્મચારીઓએ લીધો પવિત્ર મતદાન કરવાનો સંકલ્પ Rajkot: સમગ્ર રાષ્ટ્રમા આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે…
-
Rajkot: રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની રાજકોટવાસીઓને અચૂક મતદાન કરવાની અપીલ
તા.૧૯/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: લોકશાહીના મહાપર્વમાં વહીવટીતંત્ર ખડેપગે છે. ત્યારે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણએ પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીનાથજી અને…
-
Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના અવસરને દીપાવવા સ્તુત્ય પ્રયાસો કરતું ચૂંટણી તંત્ર
તા.૧૯/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર મતદાનમાં સ્ત્રીઓ પુરુષોની સાથે કદમતાલ મિલાવે, તેવા ઉમદા ઉદેશથી મહિલાઓને મતદાન માટે પ્રેરિત કરાઈ Rajkot: રાજકોટ જિલ્લા…
-
Rajkot: રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ‘હાઉસ ટુ હાઉસ” આમંત્રણ પત્રિકાનું વિતરણ કરીને
તા.૧૯/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર નાગરિકોને મતદાન કરવા જાગૃત કરતા બી.એલ.ઓ.શ્રી Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા…
-
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ
તા.૧૯/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર શા૫ર અને લોધિકા જી.આઇ.ડી.સી.મા આવેલ ઓદ્યોગિક એકમોના કર્મચારીઓની પે-સ્લીપ પર મતદાનના સંદેશ થકી લોકોને કર્યા જાગૃત Rajkot:…
-
Jasdan: જસદણ તાલુકના વિવિધ ગામોની મહિલાઓને અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાવ્યા
તા.૧૯/૪/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Jasdan: ભારત દેશના તમામ તહેવારોમાં મહિલાઓનું આગવું સ્થાન રહેલું છે. એવા જ આ…
-
ઉપલેટા તાલુકામાં વિવિધ ગામોની આંગણવાડીઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા
19 એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર નિલેશ સોલંકી ઉપલેટા – લોકશાહીના મહાપર્વમાં જનજનની ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વ્યાપક મતદાન…