NAVSARI CITY / TALUKO
-
Navsari: શ્રીમતી બી.સી.જે.સાર્વજનિક હાઈસ્કુલ બીગરી દ્વારા મનરેગામાં કામ કરતા શ્રમિકોને મતદાન અંગે જાગૃત કર્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં આગામી ૭મી મેના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી…
-
Navsari: તા.૨૬ મીએ નવસારીના ટોળી ગામે લોકડાયરાનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને ઓમ સાંઇ ભજન મંડળ ટ્રસ્ટ ગણદેવી આયોજીત…
-
નવસારી જી.આઇ.ડી.સી.એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટમાં ઝળક્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી શ્રી ધનવંતરી કોલેજ ઑફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી કિમ દ્વારા ધનવંતરી સ્પોર્ટસ લીગ-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું…
-
૨૫-નવસારી લોકસભા મતદાર વિભાગના ખર્ચ ઓબ્ઝર્વર શ્રી હર્ષિત દિલિપ બારી એ મીડિયા સેન્ટરની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતીય ચૂંટણી પંચના આદેશાનુસાર શરૂ કરવામાં આવેલા મીડિયા સેન્ટર (અને ઇલેક્ટ્રોનિક મીડિયા…
-
Navsari: મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગણદેવી તાલુકાની ડી.આઇ.કે.કન્યા વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની શ્રીમતી ડી.આઇ.કે.કન્યા વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સહિત વાલીઓને મતદાન…
-
નવસારીના વેસમા ખાતે આવેલ બે ઇન્ડસ્ટ્રીઝમાં 300થી વધુ કર્મચારીઓને મતદાન કરવા જાગૃત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શ્રીમતી ડી આઇ કે કન્યા વિદ્યાલય,…
-
નવસારી કલેકટર કચેરી ખાતે મતદાન જાગૃતિ થીમ આધારિત સુંદર રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે. જે…
-
Navsari: મતદાન જાગૃતિ અર્થે નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં આકર્ષક રંગોળી દોરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં આગામી ૭ મી મે ના રોજ મતદાન યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન નવસારી …
-
નવસારીના સર જે.જે.પ્રાયમરી શાળામાં ધોરણ-૫ ના વિદ્યાર્થીનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી ખાતે આવેલી સર જે.જે.પ્રાયમરી સ્કુલમાં ધોરણ-૫ ના વિદ્યાર્થીનો વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…
-
Navsari: મતદાન અંગે પારેખ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા”VOTE 2024″ ની માનવ આકૃતિની રચના કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાની શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલ શાળામાં આવનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪ના જનજાગૃતિના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષક…