PATAN VERAVAL
-
પ્રભાસ પાટણ પોલીસે લોકસભા ચૂંટણી અન્વયે શહેરમાં ફલેગમાર્ચ યોજી
પ્રભાસ-પાટણ પોલીસ આગામી લોકસભા ચુંટણી અન્વયે પોલિસ ઇન્સ. એમ. વી.પટેલ તથા પોલિસ સબ ઇન્સ. એસ. એચ,ભૂવા તથા સર્વેલન્સ કોન્સ અને…
-
જૂનાગઢ લોકસભા બેઠકનાં ઉમેદવારને બદલવા વડાપ્રધાનને પત્ર ડો. અતુલ ચગ આપઘાત કેસનાં આરોપી એવા ભાજપનાં ઉમેદવાર સામે વિરોધ
વેરાવળનાં જાણીતા તબીબ ડો. અતુલ ચગ આપઘાત કેસનાં આરોપી એવા રાજેશ ચુડાસમાને ભાજપે લોકસભાની જૂનાગઢ-ગીર સોમનાથની બેઠક ઉપર ચૂંટણી લડવા…
-
વેરાવળ અભયમ ઘરેથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ વૃદ્ધા માટે ૧૮૧ અભયમ ટીમ મદદે દોડી ગઈ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સીટી માંથી એક જાગૃત નાગરિકે ૧૮૧ પર ફોન કરી જણાવ્યું કે એક વૃદ્ધા મહિલા ઘણા સમય…
-
સોમનાથ મુકામે સેબી,મુંબઈ દ્વારા આયોજીત કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાનું જાહેર સન્માન.
ગીર-સોમનાથ મુકામે આયોજીત કાર્યક્રમ માં ગીર સોમનાથ વિસ્તારના પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાનું ભવ્ય સન્માન બુધ્ધીજીવીઓ અને અગ્રણીઓ દ્વારા થનાર છે.સેબી,મુંબઈ…
-
પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પ્ર.પાટણ પોલીસ સ્ટેશન
ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૮૪ કિ.રૂ.૩૫,૦૪૦/-તથા મો.સા. નંગ-૦૨ કિ.રૂ.૮૦,૦૦૦/- તથા મો.ફોન નંગ-૪ કિ.રૂ.૧,૦૦,૫૦૦/-મળી કુલ કિ.રૂ.૨,૧૫,૫૪૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે…
-
વેરાવળ શહેરમાં બાંધકામ સાઈટ પરથી પટકાતા 1 શ્રમિકનું થયું મોત, 1 ગંભીર સુરક્ષા મામલે ગંભીર બેદરકારી સામે આવી,
વેરાવળ સોમનાથ બાયપાસ ઉપર ખાનગી હોટલની બાંધકામ સાઈટ ઉપર અકસ્માત સર્જાયો હતો અને જેમાં એક શ્રમિક યુવકનું કમકમાટી ભર્યું મોત…
-
વેરાવળમાં રેશનનું અનાજ ગરીબો પાસેથી વેપારીઓ સસ્તામાં ખરીદી બજાર ભાવે વેચે છે !!!
સામાજિક અગ્રણીએ આવી ખરીદી બંધ કરાવી લેભાગુ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરતા મામલતદારએ તપાસ હાથ ધરી વેરાવળ- પ્રભાસપાટણમાં…
-
વેરાવળ બંદરના ત્રણ નાના પુલ (નાળા) તમામ નાના મોટા વાહનો, એમ્બ્યુલન્સ માટે ખૂબ જ જોખમી
ખારવા સંયુક્ત માછીમાર બોટ એસો. સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેકટર સહિતનાઓને રજૂઆતઃ બંદરનો રસ્તો પણ અતિ બિસ્માર, ધૂળની ડમરીઓને લીધે…
-
Prabhas Patan : પ્રભાસ પાટણ કોળી સમાજ ના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોનું સન્માન કરતા પ્રભાસ પાટણ ના સામાજિક કાર્યકર્તાઓ
પ્રભાસ પાટણ મોટા કોળીવાડા ની કારોબારી સભ્ય ની 2023 ની ચુંટણી યોજાયેલ જેમાં વિજેતા થયેલા પ્રમૂખ દિનેશ ભાઈ બામણીયા અને…
-
વેરાવળ વિસ્તારમાં પથીક સોફટવેરમાં ઉતારૂઓની ઓનલાઇન એન્ટ્રી નહી કરતા મુસાફર ખાનાના સંચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ગીર સોમનાથ
ગીરસોમનાથ જીલ્લા ખાતે વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદીર આવેલ છે જે ઝેડ પ્લસ કક્ષાનું સુરક્ષા કવચ ધરાવે છે. દેશ વિદેશમાંથી યાત્રાળુઓ/લોકો…