VADGAM
-
વડગામ બ્લોકના બી.આર.સી.કો ઓર્ડીનેટરશ્રી મહેન્દ્રસિંહ બારડની રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરાઈ
5 મી સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ રાજ્યપાલશ્રીના હસ્તે ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવશે વડગામ તાલુકાની શૈક્ષણિક પ્રગતિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત…