VALSAD CITY / TALUKO
-
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે વલસાડ જિલ્લામાં વિધાનસભા સીટ પ્રમાણે ૧૨૧૫ પ્રિસાઇડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૮ માર્ચ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ સંસદીય મતવિસ્તારમાં ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળતા રીતે…
-
વલસાડ જિલ્લાની ૧૨૧૫ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીએ યોજાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૮ માર્ચ વલસાડ જિલ્લામાં SWEEP અંતર્ગત આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે લોકશાહીમાં મતદાન જાગૃતિ લાવવા માટે…
-
વલસાડ જિલ્લા પોલીસતંત્ર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કાદવ હોળીની ઉજવણી
વલસાડ. તા. ૨૬ માર્ચ વલસાડમાં આ વર્ષે પણ હોળી અને ધૂળેટીના ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. જેમાં વલસાડ જિલ્લા પોલીસ…
-
વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ
વલસાડ. તા. ૨૬ માર્ચ વલસાડમાં આ વર્ષે પણ હોળી અને ધૂળેટીનો ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. જેમાં સ્વાસ્થ્ય પ્રેમી વલસાડ…
-
લોકશાહીના મહાપર્વને આવકારવા કલેકટર કચેરી ખાતે રંગોળી પુરાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૬ માર્ચ દેશના ગૌરવ સમાન લોકશાહીનો મહાપર્વ નજીક આવી રહ્યો છે તેમ તેમ જિલ્લા ચૂંટણી તંત્ર…
-
વલસાડ જિલ્લા ઈલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેલની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક એ મુલાકાત લીધી
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૬ માર્ચ લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૭ મે ૨૦૨૪ના રોજ યોજનાર છે ત્યારે આ લોકશાહીના…
-
વલસાડના પર્યાવરણ પ્રેમી યુવકો દ્વારા ૧૧ વર્ષ અગાઉ પોકેટ મનીની બચતમાંથી શરૂ થયેલુ ‘‘ચકલી બચાવો’’ અભિયાન
માત્ર ફોટો કે કાર્ટૂનમાં જોવા મળતી ચકલીઓને આવનારી પેઢી પણ જોઈ શકે એ માટે માળા, બાઉલ અને કુંડીનું નિઃશૂલ્ક વિતરણ …
-
માજી વડાપ્રધાનશ્રી મોરારજી દેસાઈના જન્મ દિનની પૂર્વ સંધ્યાએ ભદેલી પ્રા.શાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૮ ફેબ્રઆરી વલસાડ તાલુકાના ભદેલી ગામમાં શ્રી મોરારજી દેસાઈ ગ્રામ વિકાસ સમિતિ દેશના માજી વડાપ્રધાનશ્રી મોરારજીભાઈ…
-
વલસાડની કોમર્સ કોલેજમાં આંતરકોલેજ વ્યાખ્યાન માળા યોજાઈ, વિદ્યાર્થીઓને નવી શિક્ષણનીતિની સમજણ અપાઈ
પરીક્ષાલક્ષી જ્ઞાનની સાથે હકારાત્મક વિચારણસરણી અને આજીવન વિદ્યાર્થી બની રહેવું એ સમયની માંગ છે માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૮ ફેબ્રુઆરી…
-
સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ-વલસાડની પ્રથમ યુનિટી કપ ક્રિકેટ ટૂર્ના.માં કેદાર ઈલેવન વિજેતા
વલસાડ: તા. ૨૭ ફેબ્રુઆરી વલસાડ સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજના નેજા હેઠળ યુવા પાંખ દ્વારા પ્રથમવાર વલસાડ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટ રવિવારે…