વાત્સલ્યમ્ સમાચાર
બિરસા મુડાની જન્મ જયંતી જનજાતિય ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવી
તાહિર મેમણ : ડેડીયાપાડા – 08/11/2023-ડેડીયાપાડા પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર ની સંસ્થાન ભારત યાત્રા કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા સંચાલિત શ્રી નાલંદા આશ્રમશાળા ચિકદા
બિરસા મુડાની જન્મ જયંતી જનજાતિય ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમા બાળકો એ બિરસા મુંડા જી ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પણ કરી નમન વંદન કર્યાં હતા સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં શાળા પરીવાર ના સાગર આર્ય આચાર્ય દિનેશ વસાવા સહિત સ્ટાફ હાજર રહ્યા હતા