વાત્સલ્યમ્ સમાચાર
બનાસકાંઠાના છેવાડાના ધાનેરા તાલુકામાં સર્વ સમાજ માનવતા પ્રસાદ ના નામે શુદ્ધ અને સાત્વિક ભોજનની શરૂઆત કરવામાં આવી ₹ 25ના નજીવા દરે શ્રમિકો અને લોકોને પોસાય તે રીતે સન્માન સાથે સ્વમાનભેર શુદ્ધ અને સાત્વિક ભોજન બાજરીનો રોટલો શાક કઢી સહિત નું ભોજન આરોગિ શકે તે હેતુથી સામાજિક આગેવાન આર,ડી જોશી અને ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા ભોજનલયને ખુલ્લુ મુકવામાં આવ્યું આપણા પ્રસંગે પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયા, પૂર્વ ધારાસભ્ય સહિત સામાજિક આગેવાનો જોડાયા હતા ધાનેરા માર્કેટયાર્ડ નજીક આભોજનાલયનું ઓપનિંગ થતા અનેક ખેડૂતો શ્રમિકો સહિત ના લોકો સ્વસ્થ અને સારું ભોજન મળી રહેશે સર્વ સમાજ માનવતા પ્રસાદનના નામે વિશાળ હોલમાં સાત્વિક ભોજન પીરસવામાં આવશે..
અહેવાલ માસુંગ ચોધરી ધાનેરા બનાસકાંઠા..”