ધાનેરા ના વેપારીઓ ની દિવાળી બગાડવા તંત્ર થયું તૈયાર…

0
66
વાત્સલ્યમ્ સમાચાર

ધાનેરા ના વેપારીઓ ની દિવાળી બગાડવા તંત્ર થયું તૈયાર…

450 જેટલા દબાણ કાર ને પાલિકા એ આપી નોટિસ

1200 જેટલા દબાણ માં દુકાન ધરાવતા વેપારીઓ ને નોટિસ આપવાનો તખ્તો તૈયાર…

2017 બાદ ધાનેરા ના વેપારીઓ નુકશાની માં છે અને દબાણ નો તખ્તો થયો તૈયાર…

દબાણ હટે તો ફરી ધાનેરા ના વેપારીઓ ની તૂટશે કમર….

નાના વેપારીઓ ગલ્લા અને લારીઓ પર દબાણ રૂપી બુલડોઝર ફેરવાની ત્યારી…

નોટિસ મળતા વેપારીઓ માં ચિતા નો માહોલ દિવાળી બગડે તેવી સ્થિતિ”

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews