સર્વહિંદુ.સમિતિ દ્વારા.યોજાયેલાસમૂહલગ્નોત્સવમાં માતા- પિતાવિનાની 51 દીકરીઓના લગ્નકરાયા હતા.
દાતાઓદ્વારા સોના ચાંદીના દાગીના,કરિયાણાની કીટ, તુલસી ક્યારો સહિત ભગવદ ગીતાનું પુસ્તક

10 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં રવિવારે રામપુરા ચાર રસ્તા નજીકના મેદાનમાં સર્વહિન્દુ સમાજ સમૂહલગ્ન સમિતિ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ચોથોસમૂહલગ્નોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે દાતાઓ દ્વારા દીકરીઓને સોનાની ચૂની, ચાંદીની વિટી, ત્રણ માસની કરિયાણાન્તકીટ, ઘરવખરીની 133 ચિજવસ્તુ,અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ચોથોસમૂહલગ્નોત્સવ ઉજવાયો હતો.જેમાં માતા – પિતા વિનાની એકાવનદીકરોઓએ પ્રભુતામાં પગલા પાડ્યા માતા- પિતા વિનાની એકાવન દીકરીઓના સમૂહલગ્નોત્વ પ્રસંગેસમિતિના રાકેશભાઇ રાવળ, સચિનભાઇ શેખલીયા, સાગરભાઇજાની, અશ્વિનભાઇ સકસેના, ધવલભાઇ જોષી, નીતાબેન પ્રજાપતિ,બળવંતભાઇ ઠાકોર, પિન્કીબેન ખડાલીયા. વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના જીવરાજભાઈ આલસહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર,માવજીભાઇ દેસાઇ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગેયોજાયેલા ભોજન સમારંભમાં વીસહજારથી વધુ જાનૈયાઓને ભોજનલીધુ હતુ. આ પ્રસંગે જુદાજુદા સ્ટોલબનાવવામાં આવ્યા હતા. જ્યાંઅયોધ્યામાં ભગવાન શ્રીરામનામંદિરની પ્રતિકૃતિ મૂકવામાં આવીહતી. લગ્નમાં આવેલા લોકોનેવિનામૂલ્યે છોડ અપાયા હતા. દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાંજીવ દયા ફાઉન્ડેશન દ્વારા ૫૧. દીકરીઓને બાજોઠ અને કળશ પિન્કીબેન ખડાલીયા અને જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી હસ્તે આપવામાં આવી વિહોતર ગૃપ ઓફ ગુજરાતના પ્રમુખજીવરાજભાઈ આલ દ્વારા જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી. અને પિન્કીબેન ખડાલીયા નું મુમેન્ટ આપીને સન્માન કરવા આવ્યું તથાજીવ દયા ફાઉન્ડેશન દ્વારા ૫૧. દીકરીઓને લગ્નની ચપ્પલ ભરત ફૂટવેર (ભરતભાઈ એસ બાયડ) સહયોગથી આપવામાં આવે શ્રી માવજીભાઈ દેસાઈ. (ધારાસભ્ય ધાનેરા) દ્વારા.જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી . ભરતભાઈ એસ બાયડ. પિન્કીબેન ખડાલીયા. નુ મુમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું




