AMRELIAMRELI CITY / TALUKO

અમરેલી શહેરની પ્રજાને પડતી મુશ્કેલીઓને વાંચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આપ્યું

અહેવાલ યોગેશ કાનાબાર રાજુલા

ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાની અણઆવડતને લઈ અમરેલી શહેરની પ્રજાને પડતી મુશ્કેલીઓને વાંચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આપ્યું.

આજરોજ તા.૨૯/૦૧/૨૦૨૪ ને સોમવાર નાં રોજ ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાની અણઆવડત અને મનઘડત નિર્ણયોને લઈ અમરેલી શહેરના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે વાતને લઈ અમરેલી જિલ્લા કલેકટર સાહેબશ્રીને અલગ-અલગ મુદ્દાઓને લઈ આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ દુધાતની આગેવાનીમાં અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ એડવોકેટ સંદિપ પંડયા અને અમરેલી નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ચુંટાયેલા તમામ સદસ્યો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને તમામ મુદ્દાઓની તટસ્થ તપાસ કરી કસુરવારો ઉપર કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઇ દુધાત, ઉપપ્રમુખ ટીકુંભાઇ વરૂ, મહામંત્રી જગદીશ તળાવીયા, મંત્રી જગદીશ પાનસુરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરી, અમરેલી નગરપાલિકાના સદસ્ય કંચનબેન દિપકભાઇ પરમાર, ઇકબાલભાઇ બિલખીયા, ડી.ડી.પરમાર, નરેશભાઇ અધ્યારૂ, પ્રહલાદ સોલંકી, જીતુભાઇ વાળા, જયરાજભાઈ જળુ, નીકુબાપુ, નંદલાલભાઈ ભડકણ, જમાલભાઈ મોગલ, અનકભાઇ બોરીયા, હિતેષભાઇ માંજરીયા, અમરેલી જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ મીનાબેન સોંડાગર, પ્રદેશ મહિલા મંત્રી હંસાબેન જોષી, રાજુભાઇ સોલંકી, વિપુલભાઇ પોકીયા, બાબુભાઈ પાળીયાવાળા, રાજુ ઠાકોર, ઉમેશભાઇ સીતાપરા, ભરતભાઇ હપાણી, હરેશ હજાણી, ભીખાભાઇ ચૌહાણ, બી.કે.સોળીયા, ચેતનભાઇ ભટ્ટ, નટુભાઇ સોજીત્રા, હિરેનભાઇ સોજીત્રા, આર.બી.ગોહિલ, અમરેલી શહેર ઉપપ્રમુખ મનોજભાઇ ગોંડલીયા, અમરેલી શહેર કોંગ્રેસ મહામંત્રી એડવોક’ટ, એમ .એ.કુરેશી, અહમદ શેખ, નારણભાઇ મકવાણા, રામભાઇ દવે, રાકેશભાઇ, કે.કે.વાળા, રફીકભાઇ મોગલ, સહિતના કોંગ્રેસ કાર્યકરો/આગેવાનો જોડાયા હતા. તેમ અમરેલી કોંગેસ મંત્રી જગદીશભાઇ પાનસુરીયાની યાદી જણાવેલ છે.

[wptube id="1252022"]
Back to top button