મોબાઈલ ચોરને પકડી પાડતી રાજુલા પોલીસ

0
297
વાત્સલ્યમ્ સમાચાર

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા પો.સ્ટે.ના મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ ચોરીના કુલ-૧૫ મોબાઇલ તથા ઇકો ફોરવ્હિલ ગાડી મળી કુલ કિ.રૂ.૨,૯૭,૪૯૦/- ના મુદામાલસાથે બે ઇસમોને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમમહે.ભાવનગર રેન્જ બાઈ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે હૈ. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સૂચના આપેલ હોય, તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહિલ સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને પકડી પડવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી સી.એસ.કુગસીયા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે રાજુલા પોલીસ ટીમે રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૫૧૬/૨૦૨૩ IPC કલમ-૩૭૯ મુજબ ગુન્હાના કામે ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી, ચોરીના ગુનાને અંજામ આપનાર બે આરોપીઓને ચોરીમાં ગયેલ મોબાઇલ તથા અન્ય ૧૪ મોબાઇલ મળી કુલ-૧૫ મોબાઇલ સાથે ચોરી કરવા ઉપયોગમાં લીધેલ ઇકો ફોરવ્હિલ ગાડી સાથે પકડી પાડી મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી, તેમજ અન્ય પકડાયેલ મોબાઇલ નંગ-૧૪ ને CRPC કલમ-૧૦૨ મુજબ શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી, અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ડકરી આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે. U પકડાયેલ આરોપીઓની વિગત-૧) જીતેન્દ્રભાઈ રાઘવભાઈ ચૌહાણ ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે.રાજુલા, આહિર સમાજના ગેઇટની બાજુમાં તા.રાજુલા(૨) મેહુલભાઈ OF ‘દુડી મથુરભાઇ વાઘેલા ઉ.વ.૨૫ ધંધો. મંજુરી હાલ રહે.રાજુલા મફતપરા વડલી રોડ તા.રાજુલા પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી

IMG 20231120 WA0003

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews