ARAVALLIGUJARATMODASA

લ્યો બોલો… મોડાસામાં પાન પાર્લરની દુકાનમાં બાલાજી વેફર્સમાંથી જીવાત નિકરી, ગ્રાહકે રોષ વ્યક્ત કર્યો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

લ્યો બોલો… મોડાસામાં પાન પાર્લરની દુકાનમાં બાલાજી વેફર્સમાંથી જીવાત નિકરી, ગ્રાહકે રોષ વ્યક્ત કર્યો

 

આજના બજાર યુગમાં મોસ્ટ બ્રાન્ડેડ ખાવા લાયક અને નાની દુકાનો થી લઇ ને મોટા પાન પાલર ની દુકાનો માં વેચાતી બાલાજી નામની કંપનીની ખાવા લાયક ચીજ વસ્તુ એ નામ બનાવ્યું છે પરંતુ આજ કંપનીની બાલાજી વેફર્સ નામની ચીજ વસ્તુમાંથી જીવાત નીકરતા ગ્રાહક ચોકી ગયો હતો અને રોષ વ્યક્ત કર્યો હતો જેમાં દુકાન દાર પાસે ગ્રાહકે વેફર્સ માંગતા ગ્રાહકે ખરીદેલ વેફર્સ પેકટમાંથી જીવાત નિકરી હતી અને ગ્રાહક અને દુકાનદારે બાલાજી કંપની સામે નારાજગી વ્યક્ત કરી હતી જેમાં ખાસ કરીને બંધ પેકેટમાં જીવાત નિકળતા અનેક સવાલો ઉભા થયા છે બાલાજી વેફર્સમાં જીવાત નિકળતા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.મોડાસાના મેઘરજ રોડ પર આવેલ અંજલી પાન પાર્લરનો કિસ્સો સામે આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button