BANASKANTHAPALANPUR

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા મા. અને ઉ. મા. શાળાના વહીવટી કર્મચારી સંઘ સંયુકત ઉપક્રમે અંબાજી ખાતે બે દિવસીય સેમિનાર યોજાયો

3 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા મા. અને ઉ. મા. શાળાના વહીવટી કર્મચારી સંઘ સંયુકત ઉપક્રમે અંબાજી ખાતે બે દિવસીય સેમિનાર યોજાયો જેનો ઉદ્ઘાટન સમારોહ રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી ઉમેશ ભાઈ પટેલ રાજ્ય વહીવટી કર્મચારી સંઘ મહા મંત્રી કિશોર ભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ મહેન્દ્ર ભાઈ પટેલ,અરવલ્લી જિલ્લા વહીવટી કર્મચારીસંઘ હોદેદારહાજરી માં યોજાયો. કલાર્ક સેવક બઢતી ભરતી ખાતાકીય પરીક્ષા અને પડતર પ્રશ્નનો ચર્ચા વિચારણા કરવાના આવી. આવેલ મહેમાનોદ્રારા વહીવટી કામ અને વર્તમાનમાં ઉદભવતા વહીવટી પ્રશ્નોની સમજણ આપવામાં આવી. બીજા દિવસ રવિવારના સેશનમાં કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ .નરેન્દ્રસિંહ બી.ચાવડા તેમજ મુકેશભાઈ પટેલ કા.પ્રમુખ ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારી સંઘ અને શિક્ષણ બોર્ડ સદસ્ય મુખ્ય મહેમાનો..જસુભાઈ રાવલ કારોબારી સદસ્ય ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડજિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈઆઇ ડૉ પિયુષભાઈ પટેલ, રાજેશભાઈ દેસાઈ, અધિક્ષક ખેગરભાઈ સોલંકી,હેડ કલાર્ક કમલેશભાઈ ગોહીલ,જિલ્લા માધ્યમિક કર્મચારી મંડળીના ચેરમેન ગિરીશભાઈ રાવલ,ઉ.મા.સંઘ જિલ્લા પ્રમુખ વિપુલભાઈ જોષી જિલ્લા સરકારી કર્મચારી શિક્ષણ સેવા વર્ગ 3ના પ્રમુખ શાંતિભાઈ ડી જોશી માધ્યમિક સંઘ બનાસકાંઠા જિલ્લા મહામંત્રી બળવંત ભાઈ રાવલ,ઉપપ્રમુખ હરપાલસિંહ પઢયાર,પાટણ જિલ્લા વહીવટી કર્મચારી સંઘ મહામંત્રી અતુલ ભાઈ પટેલ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કલાર્ક સંજયખાન જાલોરી મનીષ ભાઈ ઠાકોર,રાકેશ ભાઈ પટેલ. શૈલેષભાઈ,મયુરભાઈ, ભારતસિંહ બારડ,વિજયભાઈ સીંધવ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સહયોગી શૈલેન્દ્ર સિંહ રાજપૂત આચાર્ય અંબાજી શાળા. નિવૃત્ત ૭૦ જેટલા કલાર્ક સેવકોનું સાલ.સન્માન પત્ર આપી સન્માનવામાં આવ્યા કારકુન સેવકોના ૩૫ જેટલા તેજસ્વી તારલાઓ ઓની પ્રોત્સાહકઇનામ આપી સન્માન કરવા માં આવ્યું.જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આવેલ ઇઆઇ કલાર્કો પેન્શન ઓડિટ પગાર.અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાતાકીય પરીક્ષા માટે નાયબ શિક્ષણ નિરંતર અધિકારી નૈનેશભાઈ દવેએ જરૂરી માર્ગદર્શન આપ્યું.શિક્ષણ બોર્ડ અંગે જસુભાઈ રાવલ અને મુકેશ ભાઈ પટેલ વહીવટી કર્મચારી સંઘ અને તે અંગે જરૂરી માહિતગાર કર્યા હતા તેમજ જિલ્લા મંડળી લાભો અંગે મંડળીના વાઇસ ચેરમેન હરપાલ સિંહ પઢયાર દ્રારા માહિતી આપવા આવી હતી.સેમિનારમાં બહોળી સંખ્યા કારકુન સેવકો હાજર રહ્યા. જિલ્લા આચાર્ય સંઘ અધ્યક્ષ ડી. ટી.રાઠોડ અને પ્રમુખ શ્રી જીતુભાઈ દવે વહીવટી સજ્જતા સેમિનાર માટે શુભેચ્છા પાઠવી હતી..અને સેમિનાર ને સફળ બનાવ્યા મહામંત્રી અજિત સિંહ સી ગેલોત..તેમજ સહુ સાથી હોદેદાર સાથે મળીને કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ બુંબડીયા અને જિલ્લા વહીવટી કર્મચારી સંઘ ના પ્રમુખ આનંદકુમાર પી ત્રિવેદી કર્યું હતું આભાર વિધિ અધ્યક્ષ માનસુંગ પટેલ કરેલ.

Back to top button
error: Content is protected !!