BANASKANTHATHARAD

ધ નેશનલ સ્કૂલ રાહના વિધાર્થીઓ અને પેરેંન્ટ સાથે શૈક્ષણિક ફિલ્મ

9 જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

આજરોજ ધ નેશનલ સ્કૂલ રાહ માંથી એમ. ડી દિનેશભાઈ સુથાર સહિત સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ સાથે શૈક્ષિણક ફિલ્મ ( દિવાસપ્ન) જોવા ગયેલ દરેક બાળકો એક માતા પિતાની લાગણી સમજે અને ભવિષ્યમાં શિક્ષન મેળવી પોતાની કારકિર્દી બનાવી શકે તેવું ખૂબ જ સરસ આબેહૂબ આ મુવી બનાવેલ છે તેવું સ્કૂલના એમ. ડી શ્રી સુથાર સર અને પ્રેરેન્ટ્સ ના રિવ્યૂ આપવમાં આવેલ..

*પત્રકાર. પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!