BANASKANTHAPALANPUR

ધાનેરા  પગાર કેન્દ શાળા ખાતે રકતદાન મહાદાન કેમ્પ યોજાયો

7 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

 

આજ રોજ ધાનેરા ખાતે યોજાયેલ માનવતા મહા ધર્મ, રક્તદાનમહાદાન,ધાનેરા,વાવ,થરાદ,લાખણી,સાંચોર(RJ)ના મિત્રો દ્વારા આયોજિત  બલ્ડ ડોનેશન કેમ્પમાં સમાજના આગેવાન, યુવાનો, વડીલો તથા મિત્રો થકી આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રેષ્ઠ ફાળો આપનાર, પગાર કેન્દ્ર શાળાના આચાર્ય ગૌરવભાઈ સોલંકી, સામાજિક આગેવાન દલપતભાઈ ચૌહાણ, અને અન્ય સામાજિક આગેવાનો એ હાજરી આપી હતી .આ કેમ્પ માં ટોટલ 165 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું. આ કેમ્પ માં સંકલ્પ બ્લડ બેંક ડીસા અને વાઈટ ક્રોસ બલ્ડ બેંક ધાનેરાના સહયોગથી કરવામાં આવેલ. આ સમગ્ર કેમ્પાના આયોજનમાં પ્રયાસ ફાઉન્ડેશનના મિત્ર બળવંતભાઈ ચૌહાણ અને હિતેશભાઈ ગોહિલની મહત્વની ભૂમિકા ભજવી હતી.વિશેષમાં રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કરતા મિત્ર શ્રી પરષોત્તમભાઈ પરમાર હાજરી રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!