વાત્સલ્યમ્ સમાચાર
21 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી કષ્ટભંજન દેવ યુવક મિત્ર મંડળ ડીસા દ્વારા ડીસા થી ગેળા પગપાળા સંઘનું તારીખ ૨૧-૦૧-૨૦૨૩ ને શનિવારના રોજ વહેલી સવારે ૪:૩૦ કલાકે થી ખોડીયાર પાર્લર પાસે આવેલ શ્રી સતિષભાઈ પટેલ સંડેરી વાળાના નિવાસ્થાનેથી સંઘે પ્રસ્થાન કરેલું આ સંઘમાં ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં જોડાઈ શ્રી ગેળા હનુમાનજી મંદિરે દર્શન કરવા પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું હતું.આ અંગે વિનોદ બાંડીવાલાએ જણાવ્યું હતું.