વાત્સલ્યમ્ સમાચાર
નારણ ગોહિલ લાખણી
લોકો મા દાન કરવા ની ઉત્સાહ અલગ અલગ રિત નો હોય છે અને લોકો દાન પણ કરતા હોય છે જયારે ભગવાન ના સ્વરૂપ મા બાળક હોય છે અને લોકો ને એને જમાડવા ની મનમા ઉત્સુક તા પણ છે છે લાખણી તાલુકાના વજેગઢ પ્રાથમિક શાળા મા વજેગઢ સમસ્ત ભેદરૂ પરિવાર દ્વારા બે શાળા મા તિથી ભોજન આપવા આવ્યું જેમા વજેગઢ પ્રાથમિક શાળા અને નાનજીપુરા વજેગઢ શાળા મા ભેદરૂ પરિવાર દ્વારા ચુરમુ પુરી શાક દાળ ભાત અને છાશ આજ રોજ ભોજન આપતા શાળા નો સમગ્ર સટાફ બાળકો અને s.m.c કમિટી દ્વારા આભાર વ્યક્ત કર્યો

