નારણ ગોહિલ લાખણી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,પાલનપુર આયોજિત સી.આર.સી કક્ષા વિજ્ઞાન,ગણિત, પર્યાવરણ પ્રદર્શન 2023 નું બનાસકાંઠા જિલ્લા ના વાસણા(વાતમ) ગામે આજ રોજ શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા માં આચાર્ય શ્રી.રમેશભાઈ તથા સી.આર.સી. શ્રી.વિહાજી.રાજપૂત,તથા સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા સેન્ટર શાળા ના બાળ વૈજ્ઞાનિક અને તેમના માર્ગદ્શન શિક્ષક સાથે કાર્યક્રમ ની શુભ શરૂઆત આવેલ મહેમાન તાલુકા સદસ્ય,લાખણી શ્રી.કરશનજી.રાજપૂત બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંગ મહામંત્રી.શ્રી.જે.કે.પઢાર, લાખણી તાલુકા શિક્ષક સંગ પ્રમુખશ્રી.જોગસિંહ.વાઘેલા, લાખણી બી.આર.સી શ્રી.વિનયભાઈ.જોષી, શ્રી.ધર્મેશભાઈ, શ્રી.આયદાનભાઈ ,સેન્ટર શાળા ના આચાર્ય શ્રીઓ,શિક્ષકો,તથા ગામજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને વાસણા(વાતમ) પગાર કેન્દ્ર સેન્ટર અને સમગ્ર પેટા શાળા દ્વારા મહેમાન શ્રીઓ નું સાલ,સાફો, પુષ્પગુચ્છ,મોમેંન્ટ આપીને આવેલ મહેમાન શ્રી જે.કે સાહેબ અને શ્રી.વિનયભાઈ બાળકો ને આજ વિજ્ઞાન વિશે પ્રવચન આપ્યા બાદ તેમના હાથે વિજ્ઞાનમેળો ખુલ્લો મૂકીને પ્રદર્શન બાળ વૈજ્ઞાનિક અને તેમની ટીમ ને પ્રોત્સાહિત વાસણા(વાતમ) ગામ ના યુવાનો દ્વારા આપતા તિથી ભોજન સી.આર.સી. કક્ષા ની તમામ શાળા એ લીધા બાદ બાળકો માં એક આનંદ સાથે કાર્યક્રમ ની પ્રૃનાહુતી તરફ નિર્ણાયક તથા તમામ શિક્ષકો અને બાળકો ને આચાર્ય તથા સી.આર.સી પ્રોત્સાહિત ગિફ્ટ આપીને આ કાર્યક્રમ ના અંત શ્રી.લાખસિંહ,શ્રી.ધીરુભાઈ, શ્રી.જીગ્નેશભાઈ અને યશ રેખા આપનાર શ્રી.વિહાજી સાહેબ ને વિહોલ વિજયસિંહ સાફો પહેરાવીને તમામ દાતાશ્રી.વાસણા(વાતમ) યુવાન ટીમ અને પધારેલ શિક્ષક જગત નો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો