થરા શ્રી વિનય વિધા મંદિર ધો. ૧૦-૧૨ના વિધાર્થીઓનો જીવન પ્રગતિ પથ સમારોહ યોજાયો

0
12
વાત્સલ્યમ્ સમાચાર

IMG 20230304 WA0258 IMG 20230304 WA02274 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ આંજણા કેળવણી મંડળ સંચાલિત થરા શ્રી વિનય વિધા મંદિર ધો. ૧૦-૧૨ના વિધાર્થીઓનો જીવન પ્રગતિ પથ સમારોહ મંડળના પ્રમુખ બનાસ બેકના પૂર્વ ચેરમેન થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો.સ્વાગત પ્રવચન શાળાના ઈશ્વરભાઈ બોકાએ શબ્દ પુષ્પો થકી કરેલ.આ પ્રસંગે કરશનભાઈ પટેલ ડૉ. હેમરાજભાઇ પટેલ માનસુગભાઈ પટેલ વહીવટી અધિકારી શિક્ષણ નિમણૂંક પામેલા રમેશભાઈ એન.પટેલ પૂર્વ આચાર્ય રામજીભાઈ પટેલ ભાજપ ઈશ્વરભાઈ પટેલ અનુભા વાઘેલા ડામરાભાઈ પટેલ સવરામભાઇ પટેલ નાથાભાઈ પટેલ યશપાલસિંહ ટી વાઘેલા રાયમલભાઇ પટેલ,ખેડૂત અગ્રણી અણદાભાઈ એસ.પટેલ એમ. વી. પટેલ થરા આજુબાજુની પ્રાથમિક શાળાના આચાર્યો ચેહરાભાઈ ગજજર નટુભાઈ ગજજર જગદીશભાઈ જોષી ધીરૂભાઈ પ્રજાપતિ સ્ટાફ હરેશભાઈ પટેલ એન. એ. શેખલીયા ડી.એન.પટેલ નરેશભાઈ પટેલ વાઘાભાઇ પટેલ ભગીરથભાઈ પટેલ બળવંતભાઈ પટેલ તમામ સ્ટાફ મિત્રો ખાસ ઊપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ નાયીએ કરેલ.આ અંગે યશપાલ વાઘેલા એ જણાવ્યું હતું. IMG 20230304 WA0224

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews