નારણ ગોહિલ લાખણી
શિક્ષણ ની સાથે પ્રકૃતિમય વાતાવરણ ઉભુ કરીને શિક્ષણ પ્રેરિત બનાસકાંઠા જિલ્લા ની પર્વત,પાણી,પવન,પ્રકૃતિ ધરાવતી પ્રવિત્ર ભૂમિ દાંતા ના માંકડી ખાતે આજ રોજ તારીખ 15 ના શુકવારે, પ્રકૃતિમિત્ર એર્વોડ આયોજિત ડ્રો.રાકેશભાઈ.પ્રજાપતિ,અને તેમની ટીમ, શ્રી.રિહેન.મહેતા વિધાલય, શ્રી.કિશનચંદ.ટેકચંદ.પરિવાર ખેડબ્રહ્મા તથા ઉપસ્થિત મહેમાન શ્રીઓ ખેરાલુ ધારાસભ્ય શ્રી.સરદારભાઈ.ચૌધરી, બનાસકાંઠા જીલ્લા કલેકટર શ્રી.વરુણકુમાર બરનવાલ, જીલ્લા શિક્ષણાધિકારી શ્રી.ડ્રો.નરેન્દ્રસિંહ.ચાવડા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી.ડ્રો.વિનુભાઈ પટેલ, વાહ ઇન્ડિયા પ્રમુખશ્રી.પ્રફુલભાઈ અમીન તથા અન્ય મહેમાન શ્રીઓ આજ રોજ પ્રકૃતિ એર્વોડ બનાસકાંઠા ના લાખણી તાલુકા ના વસાણા(વાતમ) ગામની શ્રી વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા ના ફરજ બજાવતા અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર શ્રી.વિજયસિંહ.ચંદનસિંહ.વિહોલ એનાયત કરતાં આ એવોર્ડ નો યશ વિહોલ સાહેબે તેમની માતૃશ્રી.સુભદ્રાબા,
વાસણા(વાતમ) શાળા ના બાળકો,આચાર્ય શ્રી.રમેશભાઈ, સી.આર.સી.શ્રી.વિહાજી બી.આર.સી.શ્રી.વિનયભાઈ,તથા શાળા સ્ટાફ અને યુવાન મિત્રો તથા ગ્રામજનો શ્રેય આપતો તેમણે અર્પણ સાથે છલ્લે “પ્રકૃતિ માં જીવન છે,પ્રકૃતિ ને બચાવો પ્રકૃતિ તમને બચાવશે”