જંબુસર નગરપાલિકા તેમજ સીટી સર્વે કચેરી દ્વારા જંબુસર શહેરમાં માપણી હાથ ધરવામાં આવી

0
14
વાત્સલ્યમ્ સમાચાર

Screenshot 2023 0305 102556

જંબુસર નગરપાલિકા તેમજ સીટી સર્વે કચેરી દ્વારા જંબુસર શહેરમાં માપણી હાથ ધરવામાં આવી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધારવામા આવી, જંબુસર ના અણખી ભાગોણ થી તળાવપુરા વિસ્તાર તેમજ જંબુસર એસટી ડેપો વિસ્તાર થી કોટ બારણાં વિસ્તાર મા સર્વે કરવામાં આવશે, માપણી કર્યા પછી નગરપાલિકા દબાણ કર્તાઓને 7દિવસની મુદ્દત દબાણ હટાવવા માટે આપશે જો દબાણ કરતા પોતાની મરજી થી દબાણ નહિ હટાવે તો જંબુસર નગરપાલિકા દબાણ કરતાઓના ખર્ચે અને જોખમે દબાણ દૂર કરશે, જંબુસર મા સર્વે ની કામગીરીની કામગીરી હાથ ધરવામાં આવતા જંબુસર નગરમાં ફફડાટ

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews